રાજ્યના અમદાવાદ અને સુરત બાદ હવે કયા કયા શહેરોમાં મળશે સ્પુતનિક-વી વેક્સિન,જુઓ વીડિયો

અમદાવાદ અને સુરત બાદ હવે અન્ય શહેરોમાં પણ સ્પુતનિક-વી વેક્સિન મળશે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલમાં આ રસી મળતી હતી. પરંતુ હવે આવનાર દિવસોમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા સહિતના શહેરોમાં આ વેક્સિન મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola