મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ ઉપર ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો
Continues below advertisement
મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ ઉપર ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, ગુજરાત ATS અને DRI દ્વારા કંડલા પોર્ટમાં બાતમીના આધારે કરવામાં આવ્યું સંયુક્ત ઓપરેશન, ATS અને DRI દ્વારા કંડલા પોર્ટ ઉપરથી 2 હજાર ૫૦૦ કરોડનો ડ્રસનો જથ્થો ઝડપી પાડયો, ATS અને DRI દ્વારા વધુ કન્ટેનરની તાપસ તેજ કરવામાં આવી.
Continues below advertisement