લાભપાંચમ પછી પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થઇ શકે છે, જુઓ વીડિયો
Continues below advertisement
લાભપાંચમ પછી પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થઇ શકે છે. તમામ જ્ઞાતિના નેતાઓને નવા માળખામાં સ્થાન આપવાનો પ્રયાસ કરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને નવું માળખું જાહેર કરવામાં આવશે. વિધાનસભામાં 182ના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં કાર્ચદક્ષ હોય તેવા નેતાને જ સ્થાન અપાશે.
Continues below advertisement