વાઈબ્રન્ટ સમિટ બાદ મહાનગરોમાં IPSની કરાશે મોટા પાયે બદલી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વાઈબ્રન્ટ સમિટ પુરો થયા પછી આઈપીએસની મોટા પાયે બદલી કરવામાં આવશે. મહાનગરોમાં પોલીસ કમિશનરની બદલીનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. એક સાથે દસથી વધુ સીનિયર આઈપીએસની બદલી માટેની ફાઈલો તૈયાર કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News IPS Vibrant Summit Change Metros ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Large Scale