Lok Sabha election : અહમદ પટેલની પુત્રી મુમતાઝ લોકસભા લડે તેવા સંકેત
abp asmita
Updated at:
21 Nov 2023 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહમદ પટેલની પુત્રી મુમતાઝ લોકસભા લડે તેવા સંકેત,અહમદ પટેલના સમર્થકો પાસે સહકારની વ્યક્ત કરી અપેક્ષા ,સાથે મળીને કૉંગ્રેસને જીતાડવા કરી અપીલ