અમદાવાદ નર્સિગ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સાપુતારાની બોર્ડર પર અટવાયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ નર્સિગ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સાપુતારાની બોર્ડર પર અટવાયા હતા. 200થી વધુ નર્સિગ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનો આરટીપીસીઆર રિપોર્ટ ન હોવાથી અટવાયા હતા. ડાંગ કલેક્ટરની સૂચના બાદ તમામના એન્ટીજન ટેસ્ટ કરાવી અમદાવાદ રવાના કરાયા હતા.
Continues below advertisement