અમદાવાદઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે નહીં યોજાય મતદાન, કેમ રદ્દ કરાયું મતદાન?

Continues below advertisement

અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે હવે મતદાન નહીં કરવામાં આવે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 11 ભાજપના અને એક કોંગ્રેસનો સભ્ય રહેશે. બાર બેઠકો માટે 12 ઉમેદવાર હોવાથી મતદાન રદ્દ કરવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram