Ahmedabad:ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, વાઘા માટે ક્યાંથી મંગાવાઈ લેસ?

અમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Lord Jagannathji's rathyatra)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટે ભગવાનના સુંદર કલાત્મક વાઘા તૈયારી શરૂ કરાઈ છે. ભગવાન અમાસે લીલા રંગના વાઘામાં દર્શન આપશે.ભગવાનનો સાફો ગુજરાતી સ્ટાઈલમાં જ હશે. ભગવાનના વાઘા માટે મથુરા અને વૃંદાવનથી લેસ મંગાવાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola