જૂન 2021માં અમદાવાદને ફૂટ ઓવરબ્રિજની મળશે ભેટ, જુઓ વીડિયો
Continues below advertisement
જૂન 2021માં અમદાવાદને ફૂટ ઓવરબ્રિજની ભેટ મળશે. ફૂટ બ્રિજ પર ચાલતા જઇ શકાશે. 74 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
Continues below advertisement