Al Zawahiri Killed: ભારતને આ હુમલા અંગે હતી પહેલાથી જાણઃ સૂત્ર

અફઘાનિસ્તાનમાં કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશનમાં અલ-કાયદાના ચીફ અયમાન અલ-ઝવાહિરીને ઠાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને તેની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં CIA દ્વારા રવિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola