Ambaji Parikrama Mahotsav | આજથી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, ભક્તો ઉમટ્યા
Ambaji Parikrama Mahotsav | અંબાજીના ગબ્બર ખાતે આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. પાંચ દિવસ સુધી અલગ અલગ દિવસે અલગ અલગ યાત્રા યોજાશે. પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખીયાત્રા. જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ સાથે સાથે યોજાશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ પણ પરિક્રમા પથ ઉપર મુકાઈ. આજે આનંદ ગરબા મંડળ દ્વારા 24 કલાકની અખંડ ધૂન પણ યોજાશે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી હાજર રહેશે.
Tags :
Ambaji Temple Ambaji Parikrama Mahotsav The 51 Shakti Peeth Parikrama Mahotsav Ambaji Gabbar Gabbar Mountain In Ambaji Gabbar Parikrama Mahotsav