અંબાજી: ભાદરવી પૂનમનો મેળો યોજવો કે નહીં રાજ્ય સરકાર લેશે નિર્ણય, જુઓ શું કહ્યું મંદિર ટ્રસ્ટે?

Continues below advertisement

યાત્રાધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે પણ રદ્દ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ મેળા મામલે આખરી નિર્ણય રાજ્ય સરકાર કરશે. અંબાજી ટ્રસ્ટનું કહેવું છે કે આ વર્ષે મેળો યોજવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram