Ambalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita
Continues below advertisement
Ambalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતા અને વહેતા ઠંડા પવનના કારણે સતત ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ઠંડી વધવાના આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેના અનુમાન મુજબ લગભગ એક સપ્તાહ બાદ હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હજુ ભુક્કા બોલાવતીઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યુ છે. મહેસાણા, બનાસકાંઠા સહિતના ભાગોમાં 9થી 1 ડિગ્રી તાપમાન રહી શકે છે. ખાસ કરીને 22 ડિસેમ્બરથી મહિનાના અંત સુધી હાડ થીજાવતી ઠંડીનું અનુમાન છે.
Continues below advertisement