Ambalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?
Continues below advertisement
Ambalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?
ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી આવી ગઈ છે. 9- 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. જી હા..ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. 10-11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉત્તરાયણથી ઠંડી ઘટે, જો કે પવન સારો રહી શકે છે. સવારે 6કિલોમીટર પ્રતિ કલાકે પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.
Continues below advertisement