Ambalal Patel | 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
Ambalal Patel | રાજ્યમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે. 12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એકિટીવિટી શરૂ થશે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે પ્રીમોનસૂન એકિટીવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 20 એપ્રિલ બાદ વાદળવાયુ સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે.