ABP News

Ambalal Patel Forecast | ખેલૈયાઓ માટે માઠા સમાચાર... વરસાદ બગાડશે નવરાત્રિ

Continues below advertisement

Ambalal Patel Rain Forecast | આગામી ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે... ગુજરાતમાં સરેરાશ 700 MM વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે... ઉપરાંત આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં 1500 MM અને 
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2000 MM વરસાદની શક્યતા દર્શાવી છે... ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા વ્યક્ત કરતા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને પાકનુકશાનીથી બચવા પાક સંરક્ષણના પગલાં લેવાની સલાહ તો પાલિકાઓ અને મહાપાલિકાઓના સત્તાધીશોને પાણીના નિકાલની વ્યવસ્થા અત્યારથી કરવાની સલાહ પણ આપી છે... આ ચોમાસુ ખેડૂતો માટે સારું પણ ગરબા રસિક ખેલૈયાઓ માટે મજા બગડનારું રહેશે... નવરાત્રી દરમિયાન વરસાદ પાડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. વીડિયોમાં જુઓ બીજું શું કહ્યું...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram