Ambalal Patel | ભર શિયાળે આ તારીખે તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
અંબાલાલ પટેલની ગુજરાતના હવામાન અંગેની આગાહીઃ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. 22 અને 23 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. જેને લઈને સૌરાષ્ટ્ર- કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદ ખાબકવાની આગાહી કરાઈ છે.