Ambarish Der | રાજુલાના પૂર્વ MLA આવ્યા ખેડૂતોની વ્હારે, જાણો પાણી પુરવઠા વિભાગ પાસે શું કરી માંગ?

Continues below advertisement

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેમણે પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને માંગ કરી કે ધાતરવડી 1 ડેમમાંથી પાણી છોડવામાં આવે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram