અમરેલીમાં સસ્પેંડેડ એએસઆઇ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો, 1 કરોડ 45 લાખની અપ્રમાણસર સંપતિ મળી

Continues below advertisement

અમરેલીમાં (amreli) સસ્પેંડેડ એએસઆઇ (suspended ASI) પ્રકાશસિંહ રાઓલ (prakashsinh raol) સામે અપ્રમાણસર મિલકતનો (Amid disproportionate property) ગુનો દાખલ કરાયો છે. એસીબીએ તપાસ કરતાં સસ્પેંડેડ એએસઆઇ પાસેથી 1 કરોડ 45 લાખની અપ્રમાણસર સંપતિ (disproportionate assets) મળી આવી છે. આવક કરતાં વધુ 91.53 ટકા મિલકત મળી આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram