અમિત ચાવડાએ કોરોના અંગે સરકાર પર કર્યા પ્રહાર
કોરોનાના વધતા સંક્રમણ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું જ્યાંથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે, ત્યા કડક વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં આ જ સ્ટેડિયમમાંથી કોરોનાની એન્ટ્રી થઈ હોવાનો લગાવ્યો આરોપ. સરકારને લાભ થાય ત્યાં કાયદામાં મૂકાય છે ઢીલ. મહત્વનું છે કે ટિકિટ વેચવાનો નિર્ણય BCCIએ કર્યો છે.તો આ તરફ આણંદના સારસા ગામમાં વેપારીઓની રજુઆતને ધ્યાનમાં રાખી લોકડાઉન રદ કરાયું.
Tags :
Congress Lockdown Gujarat Government Anand Amit Chavda ABP ASMITA Corona Attacks Gujarati New Cancle