અમિત શાહ SUPER EXCLUSIVE ABP અસ્મિતા પર
Continues below advertisement
દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે એબીપી અસ્મતિના ન્યૂઝ ચેનલના એડિટર રોનક પટેલે સુપર એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે અનેક સવાલોના જવાબો આપ્યા હતા. જેમાં અમિત શાહે કહ્યું, દેશમાંથી ડ્રગ્સ જપ્ત થઈ રહ્યું છે. 3 વર્ષમાં રેકોર્ડબ્રેક ડ્રગ્સ પકડાયું છે. દરિયાકાંઠે ગુજરાત ATSની નજર છે. પેઈજ પ્રમુખને લઈ તેમણે કહ્યું તે અમારી તાકાત છે. ગુજરાતનું સંગઠન ઉદાહરણ રુપ છે. અમિત શાહે કહ્યું, ભૂપેંદ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે.
Continues below advertisement
Tags :
Amit Shah Gujarat Election Gujarat Assembly Election 2022 Gujarat Elections 2022 Gujarat Election 2022 ABP Asmita Amit Shah Super Exclusive