અમરેલીઃ જાફરાબાદમાં પણ ભારે પવનથી ડુબી બોટ, આઠ ખલાસીઓનો બચાવ
Continues below advertisement
અમરેલીના જાફરાબાદના દરિયામાં બોટ ડુબવાની ઘટના બની છે. જાફરાબાદના 12 નોટિકલ માઈલ દૂર આ બોટ ડ઼ુબી છે. જેમાં આઠ ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લેવાયા છે.
Continues below advertisement