અમરેલીઃ ડુંગરાળ વિસ્તારમાં વધ્યો ઈયળનો ઉપદ્રવ, ગ્રામજનો થયા ત્રાહિમામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2021 02:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના ડુંગરાળ વિસ્તારમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. ધારીના ડાંગાવદર ગામમાં ઈયળનું ઝૂંડ આવતા ગ્રામજનો ત્રાસી ગયા છે. એક સાથે લાખોનું ઝૂંડ જોવા મળ્યું છે.