અમરેલીઃ બગસરાના આ ગામમાં ચેકડેમમાં પડ્યું મોટું ગાબડું, હજારો લિટર પાણીનો થયો વેડફાટ
અમરેલી(Amreli) જિલ્લાના બગસરા(Bagasara)માં આવેલા પીઠડીયા ગામના ચેકડેમમાં મોટું ગાબડુ પડતા પાણીનો બગાડ થયો છે. બે દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે ચેકડેમમાં મોટું ગાબડું પડ્યું છે. 25 વર્ષ જૂના આ ચેકડેમમાં ભારે વરસાદને કારણે ગાબડુ પડ્યું છે.