અમરેલી:સાવરકુંડલા રેન્જના મીતિયાળા રાઉન્ડમાંથી મૃત સિંહના નખ ગાયબ, 18 નખમાંથી 11 નખ મળ્યા

Continues below advertisement

અમરેલીના (Amreli) સાવરકુંડલા (Savarkundla) રેન્જના મીતિયાળા (Mitiyala) રાઉન્ડમાંથી મૃત સિંહના નખ ગાયબ થયા છે. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ દોડતી થઈ છે. મૃત સિંહના 18 નખમાંથી માત્ર 11 નખ જ મળ્યા હતા. 7 નખ ગાયબ થયા હતા. 4 દિવસ પહેલા મૃત સિંહ મળ્યો હતો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram