અમરેલીઃ તૌકતે સંકટના બે મહિના બાદ પણ અનેક લોકો છે સહાયથી વંચિત, જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલી જિલ્લાના રાજુલામાં તૌકતે વાવાઝોડાથી ભારે તબાહી મચી ગઈ હતી. ત્યારબાદ સંકટ માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી તેમ છતા અહીંયાના અનેક લોકો આ સહાયથી વંચિત છે. ગામમાં 510 ફોર્મ ભરાયા, જેમાંથી 310 લોકોને સહાય મળી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram