Amreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video
Continues below advertisement
Amreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી,જુઓ શું થઈ કોર્ટમાં દલીલ?
અમરેલીના લેટરકાંડમાં રાજકારણ ગરમાયું છે..પાટીદાર દીકરી પાયલને જેલમુક્ત કરાવવા માટે પાટીદાર આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે..
દિનેશ બાભણીયાએ જણાવ્યું કે, આજે 5 વાગ્યે કોર્ટમાં હેયરિંગ રાખવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા એફિડેવિટ સાથે, આ દિકરી પણ કોઈ ગુનો બનતો નથી તેવી એફિડેવિટ કરી પોલીસ પંચનામું રજુ કરવામાં આવ્યું હતું. નામદાર જજ સાહેબે આના પર હિયરિંગ રાખેલ હતું. ત્યારબાદ દિકરીના વકીલ કોઈ કારણોસર હાજર ન રહેતા સાંજે 7 વાગ્યે હિયરિંગ થયું છે. હિયરિંગના અનુસંધાને પરમદિવસની તારીખ આપવામાં આવી છે એટલે કે 4 તારીખ આપવામાં આવી છે. તમામ આધારા પુરાવા અને અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાન અને વકીલ સંદીપભાઈ કોઈ કારણોસર હાજર રહ્યા ન હતા.
Continues below advertisement