Amreli | પવનચક્કીથી કંટાળેલા ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ, જાણો શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
Amreli | અમરેલીના ખેડૂતો રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. લાઠી અને બાવળા ગામમાં ઠેક ઠેકાણે પવનચક્કી ઊભી કરાઈ છે. જેને લઈને ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે.
Continues below advertisement