
Amreli | મગફળીના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ભારે ખુશી, જુઓ વીડિયો
Continues below advertisement
Amreli | અમરેલીમાં મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે ટેકાનાભાવ કરતા ખુલ્લા બજારમાં સારા ભાવ મળી રહ્યા છે.
Continues below advertisement