Amreli: જન્મ દિવસ નિમિત્તે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન
abp asmita
Updated at:
13 May 2024 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈફ્કોના ડાયરેક્ટ પદે જયેશ રાદડિયાની અપક્ષ ઉમેદવાર તરીકે જીત અને ત્યારબાદ શરૂ થયેલા વિવાદ બાદ સહુ કોઈ ની નજર દીલીપ સંધાણીના જન્મ દિવસ ના કાર્યકમ પર હતી. જે રવિવારે સાંજે અમરેલીમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા..