અમરેલીઃ મોડી રાત્રે ખાનગીમાં બસ 19 મુસાફરો સાથે ફસાઈ પુરમાં, તમામ મુસાફરોનો આબાદ બચાવ
Continues below advertisement
અમેરલી(Amerli )માં મોડી રાત્રે બાબાપુર નજીક સાતલડી નદીમાં પુરમાં ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગઈકાલે અતિભારે વરસાદને કારણે સાતલડી નદીના પુરમાં બસ ફસાઈ હતી.
Continues below advertisement