Amreli Panchayat Election Result:સાવરકુંડલાની આંબરડી બેઠક પર કોગ્રેસનો વિજય

Continues below advertisement
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. અમરેલીના સાવરકુંડલાની આંબરડી બેઠક પર કોગ્રેસનો વિજય દહેગામ તાલુકા પંચાયતમાં કોગ્રેસના સંગીતાબા ચૌહાણનો વિજય થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram