અમરેલી:પૂનમ વાઘેલાના મોતનો મામલો, પોર્સ્ટમોર્ટમ રિપોર્ટથી સામે આવ્યું સત્ય, જુઓ વિડીયો

Continues below advertisement

અમરેલીના (amreli) પૂનમ વાઘેલાના (poonam vaghela) મોતના (death) રહસ્ય પરથી પરદો ઉચકાયો છે. પતિ એ જ પૂનમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યા કેસમાં પૂનમના સાસુ અને સસરાનું પણ નામ સામે આવ્યું છે. અગાઉ પરિવારે જણાવ્યુ હતું કે,, પૂનમે જાતે જ છરીના ઘા માર્યા છે. પરંતુ પોર્સ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ સત્ય બહાર આવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram