Amreli Rain | ધોધમાર વરસાદથી ખેતરો થયા પાણીથી તરબોળ, જુઓ વીડિયોમાં
અમરેલીના બગસરા પંથકમાં વહેલી સવારે મુશળધાર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું.. ભારે વરસાદને કારણે બગસરા પંથકમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા...બગસરાના આસોપાલવ તિરુપતિ વાલ્મિકી વાસ સહિતની સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા.. વહેલી સવારે ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા..બગસરાની સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે...બગસરા શહેરમાં વરસાદે વિરામ લેતા સોસાયટી વિસ્તારોમાં પાણી ઓચરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો...બગસરા પંથકના ખેડૂતોના ખેતરમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા....બગસરાના આસોપાલવ તિરુપતિ વાલ્મિકી વાસ સહિતની સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા.. વહેલી સવારે ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા..બગસરાની સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે...બગસરા શહેરમાં વરસાદે વિરામ લેતા સોસાયટી વિસ્તારોમાં પાણી ઓચરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો...બગસરા પંથકના ખેડૂતોના ખેતરમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા...