અમરેલીઃ નિવૃત્ત PIએ છરીના ઘા ઝીંકીની કરી પુત્રવધુની હત્યા,પોલીસ તપાસમાં થયો ઘટસ્ફોટ
Continues below advertisement
અમરેલીમાં નિવૃત્ત પીઆઈએ છરીના ઘા ઝીંકીને પુત્રવધુની હત્યા કરી નાંખ્યાની ઘટના બની છે. આરોપીએ હત્યા બાદ આ ઘટનાને આત્મહત્યામાં બદલવાનો પ્રયત્ન કર્યો છે. તબીબી તપાસ અને સીસીટીવી ફુટેજના આધારે પરિવારની સંડોવણીનો પર્દાફાશ થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Murder Gujarat News Family Amreli PI Police Investigation Revelation Daughter-in-law ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Daughter-in-law