અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડની સ્થિતિ ચિંતાજનક, નવા કૃષિ કાયદાના અમલ બાદ સ્થિતિ દયાજનક

Continues below advertisement

નવો કૃષિ કાયદો અમલમાં આવ્યા બાદ લાખોની કમાણી કરતાં અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડ પર મોટી અસર જોવા મળી છે. નવા કાયદાના કારણે યાર્ડને ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. કર્મચારીઓના પગાર આપવામાં પણ ફાફાં પડી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram