અમરેલીઃ સાર્વત્રિક ભારે વરસાદથી પ્રશાસન થયું એલર્ટ, જિલ્લા કલેક્ટરે શું આપ્યા આદેશ?

અમરેલી(Amreli) જિલ્લામાં ભાદરવામાં ભરપૂર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદથી જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.તમામ મામલતદાર, નાયબમામલતદારને હેડ ક્વાર્ટર બે દિવસ ન છોડવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola