Amreli: બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં બાબરા માર્કેટિંગ યાર્ડની આગામી 12 તારીખે ચૂંટણી યોજાશે. 16 બેઠકોને લઈને ચૂંટણી યોજાશે. ચૂંટણી પહેલા વેપારી પેનલની 4 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો મળી કુલ 6 બેઠકો બિન હરીફ થઈ હતી. 12 તારીખના રોજ સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે.