દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો, આ રાજ્યમાં નોંધાયા 400થી વધુ કેસ
દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 450 કેસ નોંધાયા અને 125 લોકો રિકવર થયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 320 કેસ નોંધાયા છે અને 57 લોકો સાજા થયા છે.