સંભવિત ત્રીજી લહેરમાં બાળકોની સારવાર માટે SOP કરાઈ જાહેર, શું અપાઈ સલાહ?

કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર(Third Wave) અંગે બાળકોની સારવાર માટે SOP જાહેર કરવામાં આવી છે. સંક્રમિત બાળકોને રેમડેસિવીર(Remedisivir)સ્ટીરોઈડ ન આપવા માટે સલાહ આપવામાં આવી છે. બાળકોની શારિરીક ક્ષમતા જાણવા 6 મીનિટનો વોક ટેસ્ટ લેવાની પણ સલાહ અપાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola