Anant Patel | કોંગ્રેસનો એક પણ કાર્યકર ભાજપમાં જોડાયો નથી, ભાજપના કાર્યકરો ફરી ભાજપમાં જોડાયા
gujarati.abplive.com
Updated at:
04 Feb 2024 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnant Patel | કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ એ આપી પ્રતિક્રિયા. કોંગ્રેસના એક પણ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા નથી. ભાજપના જ કાર્યકર્તાઓને ફરી ભાજપમાં જોડ્યા હોવાનું ધારાસભ્ય એ આપ્યું નિવેદન.