ઉંઝામાં વધુ એક બોગસ બીલિંગ કૌભાંડનો પર્દાફાશ,પૂર્વ APMC ડિરેક્ટર સામે ફરિયાદ
ઉંઝામાં વધુ એક બોગસ બીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજેન્દ્રસિંહ રાજપૂતના બોગસ ડોક્યુમેન્ટથી 20.01 કરોડનું બીલિંગ કૌભાંડ ઝડપાયું છે. પૂર્વ APMC ડિરેક્ટર સંજય પટેલ અને ધમા-મિલન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.