બનાસકાંઠામાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના હાથે પકડાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

બનાસકાંઠામાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના હાથે પકડાયો છે. દિયોદરના નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે સસ્તા અનાજની દુકાનમાં ઓડિટ દરમિયાન ખામી ન કાઢવા માટે લાંચ માંગી હતી. 10 હજારની માંગ કરતા દુકાનદારે ના પડી હતી. અને દુકાનદારે એસીબીને જાણ કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola