પાટણ યુનિવર્સિટીના મેડિકલ માર્ક કૌભાંડ, 2018ની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી પાસ કરાયાનો અહેવાલ

પાટણ યુનિવર્સિટીના મેડિકલના પ્રશ્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડનો ખુલાસો થયો હતો. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વર્ષ 2018ની મેડિકલ પરીક્ષામાં ગોરખધંધાનો ખુલાસો થયો છે.  ત્રણ નાપાસ વિદ્યાર્થીની ઉત્તરવહી બદલી ખોટી રીતે પાસ કરાયાનો તપાસ કમિટીનો અહેવાલ રજૂ કર્યો હતો. ABP અસ્મિતાને હાથ લાગેલ અહેવાલની આ નકલમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 2018માં લીધેલી MBBS ફર્સ્ટ યરની પરીક્ષામાં 3 નાપાસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola