જૂન મહિનાથી રાજયમાં એંટીબોડી કોકટેલ ઈંજેકશન આપવાની શરૂઆત
એંટીબોડી કોકટેલ ઈંજેકશન જૂન મહિનાથી રાજ્ય સરકાર લોકોને આપવાનું શરૂ કરશે. એક ડોઝની કિંમત 59 હજાર 300 રૂપિયા છે. આ ઈંજેકશનથી ઑક્સીજન લેવલ વધે છે.