શિયાળાની મૌસમમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શિયાળાની મૌસમમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે,, આગામી  4 દિવસ વરસાદનો માહોલ રહેશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ કમૌસમી વરસાદથી ખેતીને નુકસાન જવાની ભીતિ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram