આપણી ખબરઃકોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓની સારવાર અંગે CM રૂપાણીએ શું કર્યો દાવો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત છે.સેલવાસમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અહીંયા હરીપુરા અને વરેલીને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Gujarat Monsoon Gujarat News Rain Forecast Death Statement Corona Patient Treatment Meteorological Department ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live