Botad News । બોટાદમાં પોલીસની સરાહનીય કામગીરી, કાળઝાળ ગરમીમાં કર્યું વિનામૂલ્યે મેંગો શરબતનું કર્યું વિતરણ

Botad News । બોટાદમાં પોલીસની સરાહનીય કામગીરી, કાળઝાળ ગરમીમાં કર્યું વિનામૂલ્યે મેંગો શરબતનું કર્યું વિતરણ 

 

Botad News । બોટાદમાં પોલીસની સરાહનીય કામગીરી, કાળઝાળ ગરમીમાં કર્યું વિનામૂલ્યે મેંગો શરબતનું કર્યું વિતરણ, બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે આકરી ગરમી વચ્ચે શરુ કર્યું સેવાનું કામ, કાળઝાળ ગરમીમાં પોલીસે વાહન ચાલકો માટે વિનામૂલ્યે મેંગો શરબતનું વિતરણ શરુ કર્યું, બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ખાતે પીએસઆઇ સહિતના જિલ્લા ટ્રાફિકના કર્મચારીઓએ 42 ડિગ્રી ગરમીમાં વાહન લઈને પસાર થતા લોકોને અગનવર્ષાની વચ્ચે રાહત મળે એ માટે મેંગો શરબતનું  વિતરણ કર્યું, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કલ્પેશ પટેલે ગરમીમાં શેકાતા લોકોની સેવા કરવાનો વિચાર સ્ફુરતા જ મેંગો શરબતનું વિતરણ કરવામાં આવ્યું, લોકોની આ સેવા કરવા બદલ પીએસઆઇ કલ્પેશ પટેલ આનંદ પણ વ્યક્ત કર્યો 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola