ગોંડલના કોલીથડમાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, કોવિડ કેર સેન્ટરને અપાઈ મંજૂરી, જુઓ વીડિયો
ગોંડલ(Gondal) તાલુકાના કોલીથડ(Kolithad) ગામના આરોગ્ય કેન્દ્રમાં ગામના આગેવાનોએ 35 બેડની વ્યવસ્થા ઊભી કરી છે.પરંતુ અહીં પ્રશાસનની મંજૂરીના વાંકે આ કામ અટક્યું હતું.અંતે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તાત્કાલિક કોવિડ કેર સેન્ટર(covid Care Center)ને મંજૂરી આપી દેવાઈ છે.
Tags :
Gujarati News ABP ASMITA Gondal Corona Virus Corona Infection Approval Covid Care Center Tantra Kolithad