અરવલ્લીઃ ખેતીને સસ્તી બનાવવા મશીન વિકસાવી કરાયો નવતર પ્રયાસ, કેટલું વપરાય છે ડીઝલ?
Continues below advertisement
અરવલ્લી જિલ્લાના એક ખેડૂતે પેટ્રોલ ડિઝલના વધતા ભાવ સામે ખેડ અને નિંદામણ સસ્તા બને તેવું એક મશીન વિકસાવ્યું છે. માત્ર 30 હજારની નજીવી કિંમતે આ મશીન વિકાસવ્યું છે. ટ્રેક્ટરથી કરવામાં આવતા ખેડ અને નિંદામણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના કારણે મોંઘુ બન્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Price Petrol Diesel Aravalli Increase Cheap Weeding ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Plowing